ખીલ,દાગ હવે ૧૫ દિવસમાં કરો દૂર હોમિયોપેથીક દવા થી જાણો કઇ રીતે ?

ખીલ દાગ ની હોમિયોપેથીક દવા
ખીલ દાગ ની હોમિયોપેથીક દવા

સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે આપણા ચહેરા ઉપર ખીલ થવાના ઘણા બધા કારણો હોઈ શકે. ઉંમરની સાથે સાથે આપણા શરીરની અંદર ઘણા બધા હોર્મોન્સનો નીકળવા કે બનવાની શરૂઆત થઈ છે.

સામાન્ય રીતે ખીલ અમુક સમયગાળા અનુસાર જોવા મળે છે જેમકે સ્ત્રીઓમાં અને પુરુષોમાં સામાન્ય રીતે પંદરથી સોળ વર્ષની ઉંમરે ખીલ થવાની શરૂઆત થાય છે. ખીલ થવાના ઘણા બધા કારણો હોઈ શકે. એમાં પહેલું કારણ છે આપણા હોર્મોન્સ જે અમુક ઉંમરની સાથે સાથે બનાવવાનું ચાલુ થાય છે.

અમુક એવા કારણો છે જેમકે ખોરાક ના લીધે તીખું-તળેલું બહારની વસ્તુ જેમ કે મસાલા વાળી વસ્તુ ખાવાથી ખીલ થાય છે.

અમુક વખતે ચહેરા ઉપર કોઈ ઈન્ફેક્શન જેના કારણે ખીલ જોવા મળે છે. પ્રોપર નીંદર ન લેવી જેના કારણે બીજા દિવસે સવારે ચહેરા ઉપર ખીલ જોવા મળે છે. અમુક લોકોને ચહેરાની ચામડી વધારે પડતી ઓઇલી હોવાને કારણે ખીલ જોવા મળે છે.

વધારે પડતી ચહેરા માટેની અલગ અલગ જાતની ક્રીમ યુઝ કરવાને કારણે ફેસ ઉપર ખીલ જોવા મળે છે. અમુક વખતે ક્રીમની કોઈ દવાની સાઇડ ઇફેક્ટને કારણે ખીલ જોવા મળે છે.

હોમિયોપેથીક દવા થી ખીલ અને ખીલના દાગ હંમેશા માટે દૂર કરી શકાય છે અને હોમિયોપેથીક દવા નો ઉપયોગ કરવાથી પંદર દિવસની અંદર ખીલને દૂર કરી શકાય છે. અને હોમિયોપેથીક દવા ચેહરાની ચમક પણ વધારે છે.

આ હોમિયોપેથીક દવા જરૂર યૂઝ કરવી જોઈએ જેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી

homoeopathic Medicine, videos linkshttps://youtu.be/AkoKas9m7Ms

૧) પહેલી હોમિયોપેથીક દવા છે જેનું નામ Berbaris aquifolium. ઉપયોગ ખીલ દાગ અને ચહેરાની ચમક માટે ઉપયોગી છે આ દવા નો ઉપયોગ મધર ટીંચર અને cream ઉપયોગી છે. આ હોમિયોપેથિક દવાનીી કોઈ આડઅસર થતી નથી.

Berbaris aquifolium.Qસાંજે આ મધર ટીંચર નો ઉપયોગ પહેલા ચેહરાની સાદા પાણીથી ધોઈ સાફ કરીને આ મધર ટીંચર નો ઉપયોગ કોટન થી ફેસ ઉપર લગાવી શકાય છે. પંદર દિવસ રેગ્યુલર યુઝ કરવાથી ચહેરા પરના ખીલ દાગ દૂર કરે છે અને ચહેરાાની ચમકમાં વધારોો કરે છે. આ દવા online એમેઝોન પરથી ખરીદવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


૨) બીજી હોમિયોપેથીક mark go cream હોમિયોપેથીક ક્રીમનો ઉપયોગ સવારે બપોરે ચહેરા ઉપર લગાવવાથી ખીલ અને દાગ ને દૂર કરી શકાય છે.

આ બંને હોમિયોપેથીક દવા પંદર દિવસ ઉપયોગ કરવાથી ખીલ અને દાગ અને ચહેરા ઉપર ચમકમાં વધારો થાય છે.

બીમારી ને લગતી તથા અન્ય કોઈ પણ માહિતી ઝડપથી જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારી સાથે જોડાઓ….

https://chat.whatsapp.com/EU6dzIHe3oa3CweYsS5cNS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here