નાના બાળકોમાં પેટની અંદર કરમિયા કઈ રીતે થાય છે અને તેના માટે બચવાના ઉપાયો શું કરવું જોઈએ

પેટમાં કરમિયા થવા સામાન્ય રીતે નાના બાળકોમાં વધારે જોવા મળે છે.શરૂઆત માં તેમના કોઈ કોઈ લક્ષણો જોવા મળતા નથી. પણ ધીરે-ધીરે જેમ જેમ પેટની અંદર કરમિયા વધતા જાય છે.

તેમ તેમ પેટમાં ધીમો ધીમો દુખાવો શરૂઆત થાય છે
નાના બાળકોની અંદર આ સૌથી વધારે જોવા મળવા નું કારણ જ્યારે નાના બાળકો ધુળ અને પથ્થર જેવી વસ્તુઓ મોઢામાં નાખવાથી મને ગંદુ ખોરાક
નાના બાળકોની અંદર આ સૌથી વધારે જોવા મળવા નું કારણ જ્યારે નાના બાળકો ધુળ અને પથ્થર જેવી વસ્તુઓ મોઢામાં નાખવાથી મને ગંદુ ખોરાક ખાવાથી થાય છે નાના બાળકો પોતાના શરીરને સ્વસ્થ ન રાખી શકતા હોવાને કારણે પેટના કરમિયા થાય છે


પેટના કરમિયા માટે અમુક ઘરેલુ ઉપચાર કરવા જોઈએ જેનાથી પેટના કરમિયા ને દૂર કરી શકાય છે
જ્યારે નાના બાળકોની બહારથી ખેલ કુદ અથવા ધૂળમાંથી આવ્યા હોય ત્યારે સૌથી પહેલા ૧) હાથ કપડાં અને મોઢાને સ્વસ્થ પાણી વડે તો ધોવા જોઈએ.


અને આપણે પણ મોટી વયના લોકોને પણ બારથી કોઈ વસ્તુઓ જે વાસી ખોરાક ન ખાવું જોઈએ અને હાથને વારંવાર ધોવા જોઈએ જેથી કરીને હાથમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ ને સાબુથી ધોવા થી દૂર કરી શકાય છે
પેટના કરમિયા માટે ઘરેલુ ઉપચાર.


હળદર પાણી સાથે અડધી ચમચી ખાવાથી પેટના કૃમી અને દૂર કરી શકાય છે
: લવિંગ અને પાણી સાથે થોડુંક મધ મિલાવી ખાવાથી પેટની અંદર રહેલી કૃમિને દૂર કરે છે
: છાશ ની અંદર કાળુ નમક નાખીને પાંચ દિવસ સુધી દરરોજ સવારે પીવાથી પેટની કૃમિ દૂર થાય છે
: દરરોજ સવારે એક લસણ ખાવાથી પેટની કૃમિ દૂર કરે છે
: પેટની કૃમિને થતી અટકાવવા માટે શું ઉપાય કરવા જોઈએ.
: જ્યારે નાના બાળકો બારથી રમી અને ખેલકૂદ કરીને આવ્યા હોય ત્યારે સૌથી પહેલાં તેની સ્વસ્થ કરવા જોઈએ હાથ-પગ અને મોઢાને ધોવા જોઈએ પાણી અને સાબુથી ધોવા જોઈએ
જો વધારે કોઈ બીમારી પેટની જોવા મળે તો તરત જ તમારા નજીકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ

આંખોની રોશની વધારવા માટે 6 વસ્તુઓ નું સેવન કરવું જઇએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here