શું તમે લાંબા સમયથી કબજીયાત ની સમસ્યા થી પરેશાન છો? તો કરો આ દવા નો ઉપયોગ.

કબજિયાત થવાના ઘણાં બધાં કારણો હોય છે. કબજીયાતની સમસ્યા અત્યારે ઘણા બધા લોકોને હોય છે ઘણીવાર તે એલોપેથી દવાઓ લઇને થોડા દિવસ માટે ઠીક થઈ જાય છે પરંતુ થોડા દિવસ પછી આ સમસ્યા ફરીવાર ઉદ્ભવે છે.

તો આજે અમે આ પોસ્ટ ની અંદર ૩ એવી homoeopathic દવા જણાવીશું જેનો ઉપયોગ કરવા થી પરમા નેટ આ સમસ્યા દૂર થઈ જશે.


કબજિયાત શું છે
કબજિયાત એટલે આંતરડાની આદતોમાં ફેરફાર, જેમાં મળનું પ્રમાણ ઘટે છે, મળ કઠણ થાય છે, મળત્યાગનું પ્રમાણ(આવર્તન) ઘટે છે, અથવા તો મળત્યાગ વેળાએ પુષ્કળ તકલીફ થાય છે. આંતરડાની ગતિવિધિઓના સામાન્ય આવર્તન અને સાતત્ય વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. (પ્રતિ સપ્તાહે આંતરડાની ત્રણથી બાર ગતિવિધિઓ સંભવિતપણે “સામાન્ય” ગણાય છે)

લક્ષણોપેઢુમાં અસુવિધા કે ફુલવું
કારણો
ઓછા રેસાવાળો આહાર
શરીરમાં પાણી ઘટવું
હલનચલનમાં ઘટાડો
ચોક્કસ દવાઓનું સેવન
કોલોનના ચાંદા, જેમકે કોલોનનું કેન્સર
હાઇપોથાઇરોઇડિઝમ
કેલ્સીયમ\પોટેશીયમનું ઓછું પ્રમાણ
ડાયાબીટિક ગેસ્ટ્રોએન્ટરોપથી
પાર્કિન્સન્સ રોગ
સામાન્ય ઉપાયો
રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારો, જેમકે આખા અનાજની ખાદ્ય ચીજો
તાજા ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારો
પૂરતું પાણી પીવો
સમસ્યા લાંબી ચાલે તો, કારણ શોધવા ડૉક્ટરની સલાહ લો.

Homoeopathic દવા

૧) Nux vomica– 30 CH

આ દવા નો ઉપયોગ રોજ સાંજે સુવા ટાઈમે કરવો જોઈએ 2 ટીપા એક સમચિ પાણી માં નાખીને રોજ સાંજે લેવી જોઈએ આ દવા રેગ્યુલર 15 દિવસ જરૂર લેવી જોઈએ.

2) ALUMINA – 30 CH

આ દવા પણ 2 ટીપા રોજ સવાર અને સાંજે ઉપયોગ કરવો જોઈએ 1 સમસી પાણી માં નાખીને ઉપયોગ કરવો જોઈએ.

3) Bryonia alba – 30 CH

ઉપર જણાવ્યા પ્રમાણે 2 ટીપા 1 સમસી પાણી માં નાખીને ઉપયોગ કરવો જોઈએ આ બધીજ દવા નો ઉપયોગ 15 દિવસ કરવો જોઈએ.

આ દવા ને online ખરીદી કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

આ homoeopathic દવા નો ઉપયોગ કરતા પેહલા નજીક ના homoeopathic ડોક્ટર ની સલાહ લેવી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here