જે લોકો ને વધુ Sex ની ઈશા થતી હોય તો હોય શકે છે આ Nymphomania ની બીમારી જાણો ?

Sex ની સામાન્ય ઈશા થવી એ નોર્મલ વસ્તુ છે. પરંતુ અમુક સમયે જો હદ થી પણ વધારે જો આ વસ્તુ થાય તો એ આપણા શરીર માટે હાનીકારક છે.

આ પોસ્ટ ની અંદર nymphomania નામની બીમારી વિશે જણાવીશું તો આ પોસ્ટ ને પૂરી જરુર રીડ કરવી…

તો દોસ્તો nymphomania એક મેડિકલ શબ્દ છે . આ શબ્દ નો ઉપયોગ ડોક્ટરો કરે છે. જે એક સેક્સ માટે વપરાય છે.જે લોકો ને વધુ સેક્સ કરવા ની ઈશા થતી હોય એવા લોકો માટે આ શબ્દ નો ઉપયોગ થાય છે.

nymphomania શું હોય છે આ બીમારી

આ બીમારી સામાન્ય રીતે મહિલા ઓમા વધુ જોવા મળે છે. પરંતુ પુરુષો માં પણ ઘણા બધા લોકો માં આ બીમારી હોય સકે છે.આ બીમારી ની ખબર કેમ પડે છે.અમુક લોકો જેમ કે પુરુષો અમુક મહિલા ઓના પ્રાઇવેટ કે અન્ય ભાગો જોય ને ઉતેજના અનુભવે છે.જે આ વસ્તુ જો વારંવાર થવા લાગતી હોય તો એ પુરુષ nymphomania જેવી બીમારી નો શિકાર હોય સકે છે.

આવીજ બીમારી મહિલાઓ માં પણ જોવા મળે છે.જે મહિલા પુરુષ ને જોય ને સેક્સ માટે જલ્દી ઉતેજના અનુભવે છે.જો આ વસ્તુ વારંવાર થતી હોય તો એનો ઈલાજ જરૂર તમારા નજીક ના ડોક્ટર ની સલાહ લેવી જોઈએ.

nymphomania નામની બીમારી અમુક વાર તમારા બોડી ના હોર્મોન્સ ડીસ balance થય જવાના કારણે પણ આ બીમારી થય શકે છે …

આ બીમારી વધુ ૨૦- થી ૨૮ year ના લોકો માં વધુ જોવા મળે છે.

આ પોસ્ટ ફક્ત મેડિકલ માહિતી માટે છે….જો પોસ્ટ સારી લાગે તો બીજા લોકો ને જાણકારી આપવા વિનંતી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here